ભારતીય જનતા પાર્ટી થરાદ શહેરના નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક વિશ્રામ ગૃહ થરાદ ખાતે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં દરેક હોદ્દેદારને અધ્યક્ષ સાહેબે શુભેચ્છા પાઠવી સંગઠન શું છે જેના વિશે માહિતી આપવામાં આવી અને આપણે સૌ એક પરિવાર છીએ એ પ્રમાણે કામગીરી કરીએ લોકહિત કાર્ય માટે અગ્રસર રહીએ તેવી શુભેચ્છાઓ દરેક હોદ્દેદારને પાઠવવામાં આવી
થરાદ શહેર ના તમામ હોદ્દેદારો દ્વારા માનનીય અધ્યક્ષ શ્રી Shankar Chaudhary સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો 🙏🙏…. એક ભારત ન્યુઝ થરાદ પ્રદીપ ત્રિવેદી