Sunday, April 27, 2025

૧ મે ૨૦૨૫થી ગાંધીનગર સેક્ટર-૨૧ સચિવાલય જિમખાનામાં શરૂ થશે સમર કોચિંગ કેમ્પ

૧ મે ૨૦૨૫થી ગાંધીનગર સેક્ટર-૨૧ સચિવાલય જિમખાનામાં શરૂ થશે સમર કોચિંગ કેમ્પ

 

સ્વીમીંગ-ટેબલ ટેનિસ-સ્કેટીંગ-બેડમીન્ટન જેવી રમતોનું પ્રશિક્ષણ અપાશે

 

ગાંધીનગરમાં વસવાટ કરતા બાળકો વેકેશનના સમયનો સદુપયોગ કરી શકે તે માટે સ્વીમીંગ, ટેબલ ટેનિસ, સ્કેટીંગ અને બેડમીન્ટન જેવી રમતોના સમર કોચિંગ કેમ્પ તા.૦૧/૦૫/૨૦૨૫થી શરૂ થશે.

 

સચિવાલય જિમખાનાના ગાંધીનગર સેક્ટર-૨૧ જિમખાનામાં ૧ મેથી આ સમર કોચિંગ કેમ્પ શરૂ કરવામાં આવશે.

 

આ કોચિંગ કેમ્પમાં ભાગ લેવા માટે સેક્ટર-૨૧ સચિવાલય જિમખાના ખાતેથી ફોર્મ મેળવી અને તા. ૩૦ એપ્રિલ સુધીમાં ભરીને પરત જમા કરાવવાના રહેશે.

 

આ સમર કોચિંગ કેમ્પમાં સ્વીમીંગ, ટેબલ ટેનિસ, સ્કેટીંગ અને બેડમીન્ટન જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

અહેવાલ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores