વડાલી તાલુકાના તમામ બુથો માં મન કી બાત નિહાળ્યો
આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના *”મન કી બાત”* *કાર્યક્રમ વડાલી તાલુકાના તમામ બુથ માં સફળ રીતે યોજાય તે માટે આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સર તથા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સર તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી તખતસિંહ હડિયોલ સર ના માર્ગદર્શન હેઠળ વડાલી મંડલ ના કુલ 67 બુથ માંથી 60 બુથ માં સફળ રીતે યોજવામાં આવ્યો
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891