સફેદ કલરની વોકસવેગન પોલો
ગાડી નં.GJ-01-KE-0342માં
ગુપ્ત ખાના બનાવી ભારતીય
બનાવટના વિદેશી દારૂની હેરાફેરી
કરતા આરોપી જીતેન્દ્ર અમરજી
જાતે ચૌધરીને પકડી પાડતી
હિંમતનગર એ. ડીવીજન પોલીસ
જીતેન્દ્ર અમરજી જાતે ચૌધરી ઉ.વ.૩૪ રહે.સેરીયા પ્રતાપપુરા સલુમ્બર જી.ઉદયપુર રાજસ્થાન હાલ રહે.ગોતા વંદે માતરમ અરાધ્યા ફલેટ પી.એમ.આવાસ યોજના અમદાવાદ તા.અમદાવાદ જી.અમદાવાદ નો જણાવતો હોય સદર ફોર વ્હીલ ગાડી ચેક કરતા ગાડીના આગળના ભાગે બોનેટની અંદર તથા પાછળ સ્પેર વ્હીલના ટાયરમાં ગુપ્ત ખાનુ બનાવી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની જુદા જુદા બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ-૮૧ કુલ કિ.રૂ.૩૨,૦૦૦/-તથા ફોર વ્હીલ ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કુલ કિ.રૂ. કિ.રૂ.૧,૬૧,૦૦૦/-નો મુદામાલ કબજે લઇ વોકસવેગન પોલો ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
રિપોર્ટર સંજય ગાંધી








Total Users : 145902
Views Today : 