લાખણી તાલુકાના લિંબાઉ ગામ નાં 9 વિધાર્થીઓ ગુજરાત સરકાર માન્ય 108 એમ્બ્યુલન્સ માં સિલેક્ટ થવા બદલે ખુબ ખુબ અભિનંદન લિંબાઉ ગામનું ગૌરવ ની વાત કહેવાય
(1) બારૂપાલ – ગણપતભાઈ વજાભાઈ
(2) ચૌધરી – દિનેશભાઇ રાજાભાઈ
(3) ચૌધરી – વિજયભાઈ ગણેશભાઈ
(4) ઠાકોર – હરેશભાઈ કીર્તિભાઈ
(5) ગૌસ્વામી – પરેશભાઈ કૈલાસ ગર
(6) પંડ્યા – ચંદુભાઈ શાંતિલાલ
(7) ચૌહાણ – અલ્પેશભાઈ મગનભાઈ
(8) વણકર – સુરેશભાઈ નાનાભાઈ
(9) રાઠોડ – રાહુલભાઈ રમેશભાઈ