અમદાવાદ પૂર્વ બેકિંગ……
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજ ખોરોનો આતંક
ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર ને માથાના ભાગે પાઇપ થી હુમલો કરતા ગંભીર ઇજા થઈ
ભાજપના કાઉન્સિલર સિદ્ધાર્થ મોદીએ LG હોસ્પિટલ માં સારવાર લઈ ફરિયાદ દાખલ કરાઈ
ગુજરાતના ગૃહ મંત્રીએ પણ વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્ય કરવાના આદેશ આપ્યા હોવા છતાં આ વ્યાજખોરો બેફામ બની ભાજપના ચાલુ કાઉન્સિલર પર પણ હુમલો કરવાની તાકાત ધરાવે છે
વિવેકાનંદ નગર પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી ને ધડપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા
આ પ્રકારના વ્યાજખોરના આતંકી વિવેકાનગરની જનતામાં ભઈનો મોહલ
વિવેકાનંદનગર પોલીસ આ પ્રકારના વ્યાસખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરી યોગ્ય ઉદાહરણ પૂરું પાડે જેથી આમ જનતા નો પોલીસ ઉપર વિશ્વાસ જળવાઈ રહે.
અહેવાલ … વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891