હિંમતનગર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સહયોગથી આજે તારીખ ૨૧-૦૬-૨૦૨૫ શનિવારે, સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે ૧૧ માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની “Yog for One Earth, One Health” થીમ પર ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈધ.પ્રજ્ઞા ડી. શાહ, આયુષ મેડિકલ ઓફિસરશ્રીઓ, ફાર્માસિસ્ટ શ્રીઓ, યોગ સેવકો તેમજ મોટી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો.

તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 143741
Views Today : 