વડોદરા આણંદ ને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો
વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના
મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો
આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો
મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા.
બ્રિજ તૂટી પડતા ટ્રક અને ઇકો અંદર ખાબક્યાં
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891