>
Wednesday, July 16, 2025

આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના જન્મ દિવસ નીમીત્તે PSM હોસ્પિટલ મા હેલ્થ ચેકપ કાયૅકમ કરવામાં આવ્યો હતો

આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના જન્મ દિવસ નીમીત્તે PSM હોસ્પિટલ મા હેલ્થ ચેકપ કાયૅકમ કરવામાં આવ્યો હતો. તેમાં સિંધી સમાજ ના લોકો એ પોતાનો હેલ્થ ચેકઅપ કરાવો હતો. આ કાયૅ કમ માં ઉપસ્થિત લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર તથા . ચેરમેન પ્રકાશભાઈ વરગડે ભારતીય જનતા પાર્ટીના ના મહામંત્રી યોગેશભાઈ પટેલ મહામંત્રી પ્રકાશભાઈ નાયક ઉપપ્રમુખ કેયુર ભાઇ બારોટ. મંત્રી સંજયભાઈ .ઉ.ગુજરાત સિંધી સમાજ ના મહામંત્રી હરેશકુમાર. કે પંજવાણી દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હાજર સિંધી સમાજ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઈ છુગાણી કલોલ સિંધી સમાજ ના પ્રમુખ મોહનભાઈ પૂશનાની.

રિપોર્ટર કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores