*મહિલા જાગૃતિ*: *મહિલા જાગૃતિ કાર્યક્રમ* *સમાજમાં મહિલા ને આત્મનિર્ભ નો એક પ્રયાસ* સિલ્વર ક્લાઉડ હોટલ આશ્રમ રોડ,અમદાવાદ
આજરોજ મહિલા જાગૃતિ કાર્યક્રમ સમાજમાં મહિલાને આત્મર નિર્ભર બનાવવા માટેનો એક પ્રયાસ બ્યુટી હેલ્થ એન્ડ ફાઈનાન્સિયલ ફ્રીડમ અંતર્ગત ગૃહ શોભા એ કાર્યક્રમ યોજ્યો જેમાં ગૃહ શોભા (એમપાવર હર) જેમાં
ખૂબ
મોટી સંખ્યામાં 200 થી 225 મહિલાઓએ આમાં ભાગ લીધો જેમાં કુકિંગ નું એક સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં બ્યુટી માટે પણ ખુબ સરસ સમજાવવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર દ્વારા મેન્ટલ સ્ટ્રેસ નો ખુબ સરસ સમજાવવામાં આવ્યો હતું, પણ ઘણી બધી રમતો રમાડી અને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સર્ટિફિકેટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આવનારા મહેમાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું, સ્ત્રી એટલે ઘરની લક્ષ્મી કહેવાય જોડે જોડે બિઝનેસ વુમન પણ છે યુટ્યૂશન પણ છે ડોક્ટર્સ પણ છે વકીલ છે ઘણા બધા ક્ષેત્રોમાં શ્રી આગળ છે જે સમજાવવામાં આવ્યો કે એક હાઉસવાઈફ ને કેવી રીતે આત્મા નિર્ભર બનાવવા અને સમાજમાં એનું એક સ્થાન મળે સ્ત્રીને એના સંદર્ભમાં ખુબ સરસ આજે ગૃહ શોભા એમ પાવર વુમન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
રિપોર્ટર કમલેશ સિંધી