સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
સ્વ. શ્રી અમરસિંહ ચૌધરીની જન્મજયંતી નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે ત્રીજા રક્તદાન શિબિરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય-પૂર્વ કેન્દ્રીય મંત્રી -ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી તુષાર ચૌધરી,વિધાનસભાના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ શ્રી અશોક પટેલ,અરવલ્લી જિલ્લા પ્રમુખ અરુણ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ,એસ.ટી સેલ પ્રમુખ રાજેન્દ્ર પારઘી,મહામંત્રી ગજેન્દ્રસિંહ રહેવર, કમલેન્દ્સિહ પુવાર, ઇમરાન મલેક,મહામંત્રી પ્રિયવદન પટેલ, વિમલસિહ પરમાર , અનિલભાઈ પંડ્યા, ભરતસિંહ,ટી.વી પટેલ, એકતાબેન, કમળાબેન ,લીલાબેન ,મુકેશ પટેલ,રાજેન્દ્ર ડોણ, ગુલાબભાઇ ગમાર, એસ.કે ઝાલા, પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ,ખેડભ્રમા તાલુકા પ્રમુખ ભમરસિંહ ચંદાવત,ખેડભ્રમા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત શર્મા , પ્રદેશ પ્રવક્તા શ્રી નરેન્દ્ર રાવત સમેત સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
જેમા ૧૫૦ થી વધુ બોટલોનું રકતદાન કરેલ હતું.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા