પ્રાંતિજ મામલતદાર અને ડ્રાઇવર 50 હજાર ની લાંચ લેતા ACB એ ઝડપ્યા
ACB એ સેવા સદનમાં લાંચ નું છટકુ ગોઠવીને બંનેને ઝડપી પાડ્યા
રેતી કપચી ચોરી કરીને વાહન ન પકડવા માટે વાહન દીઠ 10 હજાર રૂપિયા લેખે પાંચ વાહનના કુલ 50 હજાર લાંચ માંગી હતી
પ્રાંતિજ મામલતદાર જગદીશ ડાભી અને ડ્રાઇવર કમલેશ પરમાર ૫૦ હજાર રૂપિયાની લાંચ લેવા જતા ACB એ ઝડપી પાડ્યા
ACB એ લાંચિયા મામલતદાર અને ડ્રાઇવર ને કચેરી માંથી ઝડપી બંનેને હિંમતનગર ACB કચેરી લાવી ગુનો નોંધાતા ફફડાટ વ્યાપી ગયો હતો
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891