આપણા લોક સેવક શ્રી …!!
આસ્થાની સાથે _ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની જીવનશૈલી ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે તેઓ ધાર્મિક વૃત્તિમાં વધુ રુચિ દર્શાવે છે.
આધ્યાત્મિક વિચારો ધરાવતા સાહેબને મા જગદંબા પ્રત્યે અતુટ શ્રધ્ધા છે તો ભગવાન ભોળાનાથની પૂજા પણ એટલા જ આદરભાવથી કરતા આપણે એમને જોયા છે.
વિચાર _ શુદ્ધ અને સાત્વિક વિચારો સાથે લોકોની સેવા કરતા સાહેબ દરેક બાબતે અલગ દૃષ્ટિકોણથી કામ કરતા હોય છે.
ધીરજ _ લોકો એમના વિશે ગમે તે વિચાર કરે પણ લોકો પ્રત્યે એમનો અભિગમ આદરપૂર્વક હોય છે.
આદર્શ _ નૈતિક મૂલ્યો સાથે જીવન જીવતા સાહેબ માટે આત્મશક્તિ જ શ્રેષ્ઠ ઉપાય છે. લોકોની સેવા એજ એમનો આદર્શ છે.
ઉર્જા _ ચેરમેન, અધ્યક્ષ, ધારાસભ્ય જેવા પ્રતિષ્ઠિત પદ ઉપર બિરાજમાન સાહેબ રાત દિવસ મહેનત કરે છે પણ ચહેરા ઉપર ક્યારેય થાક જેવી બાબત દેખાતી નથી.
પડકાર _ માના કે અંધેરા ઘના હે પર દીપ જલાના કહાં મના હૈ.
પડકારને પગથિયા બનાવી આગળ વધતા સાહેબ માટે આ વાક્ય કામ કરવાની નવી પ્રેરણા સમાન છે.
સરળ, સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ઘરાવતા સાહેબ શ્રી ના જીવનમાં આપણને ઘણું જોવા જાણવા અને સમજવા મળે છે.🙏
રીપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કળશ થરાદ