અંબાજી બ્રેકિંગ…🚨🚨🚨
અંબાજી આવતા ભક્તોને રસ્તામાં મળી રહેલી ચમકતી સ્વચ્છતા અને સુવિધાઓ
ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી ચારે તરફ ચમકે છે સ્વચ્છતા
ગબ્બર, મંદિર અને આજુબાજુના રસ્તાઓ પર સફાઈનો અનોખો માહોલ
૩૦ લાખથી વધુ માઈભક્તોના આગમન વચ્ચે સ્વચ્છતાનું સખત મોનીટરીંગ
જિલ્લા કલેક્ટર અને આરાસુરી અને અંબાજી ટ્રસ્ટ ચેરમેન મિહિર પટેલનો ખાસ આભાર..
૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સફાઈ કામગીરીમાં જોડાયા
૮૦ ટ્રેક્ટર દ્વારા કચરાની નિયમિત ઉઠાંતરી
જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સ્વચ્છતા નોડલ તરીકે મોનીટરીંગમાં સક્રિય
મેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્રને મળ્યો નવો અર્થ
પદયાત્રીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કચરો પેટીમાં જ નાખવા અપીલ
અંબાજી આવતા ભક્તોને રસ્તામાં મળી રહેલી ચમકતી સ્વચ્છતા અને સુવિધાઓ
રાઉન્ડ ધ ક્લોક અભિયાનથી મંદિર તથા માર્ગો પર સ્વચ્છતા ઝળહળતી નજરે
અંબાજી મહામેળામાં “આસ્થા તમારી, વ્યવસ્થા અમારી”નું જીવંત ઉદાહરણ!
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891