આજ રોજ ઊના તાલુકાના કાળાપાણ ગામમાં સોલંકી શેરી માં રહેતા ફક્ત 15 વર્ષ ની ઉમર ધરાવતા, મયુરભાઈ ભાણજીભાઈ સોલંકી દ્વારા પોતાના હાથથી બનાવેલ ગણપતિ બાપા ની પ્રાકૃતિક મૂર્તિના દર્શન કરવાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યાર બાદ સંયુક્ત સોલંકી શેરી દ્વારા શ્રી નાગનાથ યુવા મંડળ વતી સૌ ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ભેગા મળીને ગણપતિ બાપા મોરિયા ના નાદ અને જય જય કાર બોલાવતા અને ડીજે ના તાલ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.અહેવાલ =ભાણજી સોલંકી
મયુરભાઈ ભાણજીભાઈ સોલંકી દ્વારા પોતાના હાથથી બનાવેલ ગણપતિ બાપા ની પ્રાકૃતિક મૂર્તિના દર્શન કરવાં લોકો ઉમટી પડ્યા
અન્ય સમાચાર