“સ્વચ્છતા હી સેવા અભિયાન માન્ય ધારાસભ્યશ્રી વી ડી ઝાલા સાહેબ ના હસ્તે સ્વચ્છતા હિ સેવા અભિયાન” અંતર્ગત અભિયાનની પૂર્ણાહુતિ કરાઈ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અભિયાનની પૂણાર્હુતિ અને ૨ જી ઓક્ટોબર “સ્વચ્છ ભારત દિવસ”ની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરેલ તાલુકો ઇડર, શ્રેષ્ઠ કામગીરી કરેલ ગ્રામ પંચાયત હાજીપુરને, શ્રેષ્ઠ કામગીરી કરેલ આંગણવાડી રણાસણ તા. તલોદને, શ્રેષ્ઠ કામગીરી કરેલ પ્રાથમિક શાળા ભંડવાલ, PHC – CHC ને જિલ્લા કક્ષાના પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો તેમજ સ્વચ્છતા અંગેના શપથ લેવામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી હર્ષ વોરા સાહેબ શ્રી માન નિયામક સાહેબ શ્રી કે પી પાટીદારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891