*ઉનામાં 14/1/1994 મા મૃત્યુ પામેલા રાજી બેન ભીખાભાઈ 2019/અને 2021 માં લોન ધિરાણ લેવા જીવતા થયા ની ચર્ચા*
*ઊના તાલુકાના ના વાંસોજ ગામે રૂપિયા ૭.૫૦.૦૦૦/-સાત લાખ પચાસ હજાર ની લોન ધિરાણ મેળવવા માં અવસાન પામેલા રાજીબેન ભીખાભાઈ તેમના માઁ ને જીવતા કર્યા અને ૨૦૧૯અને૨૦૨૧માં ખેતીની જમીન પર લોન મેળવવા અંગૂઠા ની સહી કરી*
કાળુભાઇ ભીખાભાઈ સોલંકી વે ખેતીની જમીન ઉપર વર્ષ ૨૦૧૯ મા ૩૦૦૦૦૦/-ત્રણ લાખ અને વર્ષ ૨૦૨૧મા ૪૫૦૦૦૦/- અંકે ચાર લાખ પચાસ હાજરનું ધિરાણ પ્રાપ્ત કરવાના હેતુથી એકરારનામું નાયબ મામલતદાર સાહેબ ઈ ધારા સમક્ષ રજુ કરેલ છે જે એકરારનામામાં ફરિયાદીના દાદી ગુજ.રાજીબેન ભીખાભાઈ ની અંગુઠાની છાપ આવેલ પરંતુ સને ૧૪/૧/૧૯૯૪ મા અવસાન થયેલ છે તેમ છતાં કાળુભાઇ વે ખોટું અને ઉપજાવી કાઢેલ અંગુઠાની છાપ કરી ખોટો પુરાવો ઘડેલ તથા આ એકરારનામાં અન્ય સહીઓ પણ ખોટી હોવાનું જાણવા મળેલ હોય
તેમજ કાળુભાઇ દ્વારા સને ૨૦૨૧ માં પણ ખોટું અને ઉપજાવી કાઢેલ એકરારનામું રજુ કરેલ જે એકરારનામું પણ ધિરાણ મેળવવાના હેતુ થી રજુ કરેલ અને ફરિયાદી દ્વારા ગુજ રાજી ભીખાની ખોટી અંગુઠાની છાપ તથા અન્ય સહીઓ પણ ઉપજાવી કાઢેલ હોવાનું જાણવા મળેલ તથા નથુભાઈ ભીખાભાઈની પણ ખોટા અંગુઠાની છાપ કરી ખોટું સંમતી પત્ર રજુ કરેલ હોય કાળુભાઇ દ્વારા ખોટો પુરાવો ઘડી ખોટા પુરાવાને સાચા તરીકે ઉપયોગ કરી નાણાકીય ઉચાપત કરેલ અને આ ખોટો અને ઉપજાવી કાઢેલ પુરાવો નાયબ મામલતદાર ઈ ધારા સમક્ષ સાચા તરીકે ઉપયોગ કરેલ છે જે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કૃત્ય છે
કાળુભાઇ દ્વારા આ ધિરાણ મેળવી બીજા નોંધ દાખલ કરેલ છે અને આ બોજા નોંધોમાં આ ખોટો અને ઉપજાવી કાઢેલ પુરાવાને સત્તા પરના અધિકારીને ગેરમાર્ગે દોરવવા સાચા તરીકે ઉપયોગ કરેલ છે તથા જો આ નોંધોની ૧૩૫ D ની નોટીસો ને જોવામાં આવે તો આ બોજા નોંધ ગેરકાયદેશર રીતે અસ્તિત્વમાં આવેલ હોઈ તે પુરવાર થાય કરણ કે ૧૩૫ D ની નોટિસની બજવણી સિવાય આ કામના તહોમતદાર કોઈ પણ ને બજવવામાં આવેલ નથી કે બજવણીનું કોઈ પંચરોજ કામ પણ રજુ કરવામાં આવેલ નથી ફરિયાદીને સદરહુ બનાવની જાણ થતા ફરિયાદીને આ ફરિયાદ BNSS ની કલમ ૩૭૯ હેઠળ
ફરિયાદીને ફરિયાદના કામે ખાતાકીય તપાસ કરી BNSS ની કલમ ૩૭૯ હેઠળ BNS ની કલમ ૨૨૭, ૨૨૮, ૨૩૩, ૩૧૬(૫), ૩૧૮(૪)હેઠળ ધોરણોસર ફોજદારી ફરિયાદ નોંધાવવા તથા કેસ રજીસ્ટરે લેવા તથા ન્યાયિક નિકાલ કરવા નવાબંદર પોલીસ પીઆઇ ને લેખીત ફરિયાદ આપી હતી