આજે ઇડર તાલુકા/ શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત વોટ ચોર ગાદી છોડ સહી જુમ્બેશ તેમજ મિસ કોલ અભિયાન અંતર્ગત અગત્ય ની sabar સાબર કાઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રામ ભાઈ સોલંકી ની અધ્યક્ષ તા મિટીંગ મળી અને પદ યાત્રા કાઢવા મા આવી હતી
જેમા ઇડર પશ્ચિમ વિભાગ ના ઠાકોર સમાજ ના આગેવાનો ડોક્ટર અલ્પેશ જી ઠાકોર સોમાજી ઠાકોર ની આગેવાની મા બસો થી વધુ ઠાકોર સમાજ ના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો ઇડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી રામજી ભાઈ ઠાકોર અને શહેર પ્રમુખ શ્રી જિતૂ ભાઈ પંચાલ સહિત ઇડર કોંગ્રેસ પરિવારે ઠાકોર સમાજ ના આગેવાનો ને આવકારી હાર્દિક સ્વાગત કર્યું
આ મિટ્ટીગ મા અને રેલી પદ યાત્રા મા કોંગ્રેસ પક્ષ ના આગેવાનો હોદ્દેદારો સહિત અગ્રણી ઓ કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં @ ઇડર કોંગ્રેસ કાર્યાલય
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી