ઉના શહેરમાંથી બનાવટી, ભેળસેળ યુકત ઘી નો જથ્થો પકડી પાડતી
ગીર સોમનાથ પોલીસ
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી,ધનલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જજલ્લા પોલીસ
અધિક્ષકશ્રી જયદિપધસિંહ જાડેજા સાહેબ ગીરસોમનાથનાઓ દ્વારા જીલ્લામાં લોકોના આરોગ્ય તથા ખાદ્ય પિાથથસાથે
ચેડા કરી, આરોગ્યનેખુબજ ગંભીર પ્રકારે નુકશાન કરતા ધવક્રેતા દુકાનિારોનેશોિી કાઢી તેમના ધવરૂધ્િ કડકમાં કડક
કાયથવાહી કરવા સુચના આપેલ,
ઉપરોકત સુચના અનુસંિાનેતા.૧૩/૧૦/૨૦૨૫ ના શ્રી એન.એ.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર
એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્ટાફના ઇબ્રાહીમશા બાનવા, પ્રતાપધસિંહ ગોહીલ એ.એસ.આઇ. તથા
રણજીતધસહ ચાવડા પો.કોન્સ. એ રીતેના પોલીસ સ્ટ
ાફ સાથેકામગીરી સબબ ઉના પોલીસ સ્ટેશન ધવસ્તારમાં
પેટ્રોલીંગ િરમ્યાન સંયુક્ત બાતમી આિારે ઉના મેઇન બજાર, વાસા ચોકમાં આવેલ રઘુવંશી સ્ટોસથ નામની દુકાનમાં
ધસનીયર ફુડ સેફટી ઓફીસરશ્રી, ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડધમધનસ્ટ્રેશન નાઓનેસાથેરાખી તપાસ કરતા ૧૫ કીલો ઘી(લુઝ)
ફુડ લાઇસન્સ વગર ચચરાગભાઇ કાંધતભાઇ છગ રહે.ઉના વાળો વેચાણ કરતો મળી આવેલ હોય જેથી જરૂરી નુમનાઓ
લઇ દુકાન માલીક ધવરૂધ્િ બનાવટી, ભેળસેળ યુક્ત ઘી અંગેકાયિેસરની કાયથવાહી કરવામાં આવેલ છે.
ગુન્હો કરવાની એમ.ઓ :-
આ કામના દુકાન માલીકેપોતાના હવાલાની દુકાનમાાં ફુડ લાઇસન્સ વગર ઘી(લુઝ) રાખી
વેચાણ કરવા બાબત
કામગીરી કરનાર અધિકારી/કમથચારી:-
1 એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બી. બાનવા
2 એ.એસ.આઇ. પ્રતાપધસિંહ એમ.ગોહીલ
3 પો.કોન્સ. રણજીતધસિંહ એમ. ચાવડા