>
Tuesday, October 14, 2025

ડીસા રૂરલ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. શાખા, પાટણ

ડીસા રૂરલ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. શાખા, પાટણ

 

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોઈ જે અનુસંધાને શ્રી જે.જી.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ટેક્નિકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોર્સીસ આધારે ફિલ્ડમાં કાર્યરત હતા તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે ડીસા રૂલર પોલીસ સ્ટેશનગુ.૨.નં.૦૨૭૬/૨૫ બી.એન.એસ. ક. ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ વિ મુજબના ગુનાનો આરોપી અમરતજી બાબુજી ચૌહાણ રહે, સહેસા તા.સિધ્ધપુર જી.પાટણવાળાઓ પાટણ કોર્ટની બહાર રોડ ઉપર ઉભેલ છે. જે હકિકત આધારે સદર જગ્યાએજતા તપાસ કરતાં આરોપી મળી આવતાં સદરી આરોપીને બી.એન.એસ.એસ કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પાટણ સીટી બી ડિવીઝન પો.સ્ટે સોંપવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીની વિગતઃ-

 

(૧) અમરતજી બાબુજી ચૌહાણ રહે. સહેસા તા.સિધ્ધપુર જી.પાટણ

 

ગુન્હાની વિગતઃ-

 

(૧) ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૨૭૬/૨૫ બી.એન.એસ. ક. ૩૦પ(એ), ૩૩૧(૪), ૫૪ વિ મુજબઆરોપીનો ગુનાહિત ઇતિહાસ :-

 

(૧) ઉનાવા પો.સ્ટે. ફ.૩૬/૨૦૧૬ ઈ.પી.કો. કલમ-૩૭૯,૪૪૭ વિ.

 

(૨) બગોદરા પો.સ્ટે. ફ.૫૧/૨૦૧૩ ઈ.પી.કો. કલમ-૩૯૪,૩૯૫ વિ

 

(૩) કાકોશી પો.સ્ટે. પ્રોહિ ૧૬૮/૨૦૧૬ પ્રોહી કલમ-૬૬(બી), ૬પ(ઇ),૬૭(સી) વિ

 

(૪) ખેરાલુ પો.સ્ટે. ફ.૪૦૧/૨૦૧૭ ઈ.પી.કો. કલમ-૩૭૯,૪૪૭ વિ

 

(૫) બાલીસણા પો.સ્ટે. ફ.૨૬/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૭૯,૪૪૭ વિ

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓની વિગતઃ-

 

(૧) શ્રી જે.જી.સોલંકી, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. શાખા, પાટણ

 

(૨) શ્રી ડી.કે.ચૌધરી પો.સ.ઈ. એસ.ઓ.જી

 

(૩) એ.એસ.આઇ. રણજીતસિંહ જગતસિંહ

 

(૪) એ.એસ.આઇ. બળદેવસિંહ પ્રવિણસિંહ

 

(૫) અ.હેડ.કો. દિલિપભાઇ રાજુભાઇ

 

(૬) અ.પો.કો વિજયસિંહ રામસિંહ

 

(૭) અ.પો.કો. મયુરધ્વજસિંહ દેવેન્દ્રસિંહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores