>
Tuesday, October 21, 2025

જય માતાજી સેવા સંસ્થા વિરાર (મુંબઈ)દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ લોકો ને સહાય કરાઈ.

જય માતાજી સેવા સંસ્થા વિરાર (મુંબઈ)દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ લોકો ને સહાય કરાઈ.

 

આ ગ્રુપ 10 વર્ષ થી મુંબઈ મા ચાલે છે આ ગ્રુપ દ્વારા મુંબઈ મા વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, ગૌશાળા, રસ્તા પર રહેતા લોકો ને જમવાનું કપડાં ચપ્પલ ને એવુ ગણું બધું કે જે આ લોકો ને જરૂરિયાત પુરી પાડતી વસ્તુઓ લોકો ને આપીયે છીએ

અને સાથે સાથે અમારા ગામ (ગુજરાત) મા છેલ્લા 8 વર્ષ થી દિવાળી ના દિવસે અમે ગરીબ લોકો ને કે જે ગામ ની બહાર વસાહત મા રહેતા હોય એમને સહાય કરીએ છીએ. તે અંતર્ગત આજરોજ વડાલી ના જરૂરિયાતમંદ વિસ્તારમાં દિવાળીના દિવસે 200 લોકોને ને લાડુ,દાળ,ભાત, પુરી,શાક, નું ભરપેટ ભોજન તથા 500 જોડી નવા કપડાં તથા 250 જોડી ચંપલ તથા125 સાડી તથા

250 મીઠાઈના પેકેટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું. જેમાં નીચેના દાતાશ્રીઓનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

1) શાંતાબેન એમ બારોટ (મુડેટી )

2) હાર્દિકભાઈ ખત્રી (વિલેપાર્લે)

3) નિલેશભાઈ વોહેરા (ચર્નીરોડ)

4) સ્વ. ભગવતીબેન એન બારોટ (ગોરેગાવ)

5) મહેશભાઈ એલ બારોટ (મુડેટી)

6) ચતુરભુજ દાદા (મોકમપુરા)

7) ઉર્વશીબેન જે બારોટ (મઉ)

8) જીગરભાઈ મેહતા (ચર્નીરોડ)

9) ગૌરાંગભાઈ એમ બારોટ (મુડેટી)

10) દિપકભાઈ એ બારોટ (નવાચામું)

11) રિતિનભાઈ જી બારોટ (નવાચામું)

12) પ્રિયંકભાઈ પરીખ (ચર્નીરોડ)

13) જીગરભાઈ અદાણી (કાંદિવલી)

14) કંચનબેન જે પટેલ (વિરાર)

15) ભાવનાબેન કપૂરીયા (વિરાર)

16) સુરેશકુમાર સી ખાન્ટેડ (રાજસ્થાન)

17) ઇન્દીરાબેન ડી બારોટ (મોકમપુરા)

18) નૂતનબેન શાહ (વિરાર)

19) ગૌરાંગભાઈ એમ બારોટ (મુડેટી)

20) યુગભાઈ જે બારોટ (ચર્નીરોડ)

21) ભાવનાબેન પી જૈન (વિરાર)

22) નિમાબેન એસ જૈન (વિરાર)

23) ઘનશ્યામભાઈ દેસાઈ (વિરાર)

24) વેલજીભાઇ અવૈયા (વિરાર)

25) ભાવેશભાઈ ધોળા (વિરાર)

26) નિતેશભાઈ આર બારોટ (મોકમપુરા)

27) જતીનભાઈ એચ બારોટ (નવાચામું)

28) મંજુલાબેન જે બારોટ (મુડેટી)

29) ધર્મેશભાઈ જે બારોટ (મુડેટી)

30) દિવ્યેશભાઈ ડી બારોટ (મુડેટી)

31) અમૃતભાઈ કે બારોટ (મઉ)

32) કલ્પેશભાઈ પી બારોટ (મઉ)

33) મયુરભાઈ એમ બારોટ (મુડેટી)

34) તેજસભાઈ જોશી યુનિટી બસ

35) પ્રિયંકાબેન એસ પટેલ (મુડેટી)

36) દીપુભાઈ ગુજરાતી (મીરારોડ)

37) સુંદરભાઈ પાંડે (વિરાર)

38) અલ્પેશભાઈ વાઘાણી (બોરીવલી)

અને આ કામ ને પાર પાડવા માટે ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ (મોકમપુરા ) નો સાથ અને સહકાર મળતો રહ્યો છે

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores