પોસ્ટે ખાતે મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઇસમને પકડી પાડતી ઇડર પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાર્ડો.પાર્થરાજસિંહ ગોહીલઆઇ.પી.એસ સાબરકાંઠા હિંમતનગર નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢી કાયદેસર કરવા સુચના કરેલ જે અનુસંધાનેનાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગનાઓનાં માર્ગદર્શન હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેસારુ અમો તથા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે કાર્યરત હતા દરમીયાન…..
ગઇ તારીખ.૨૭/૧૦/૨૦૨૫ ના રોજ અમો સી.જી.રાઠોડ પો.ઇન્સ ઇડર પો.સ્ટે નાઓ ઇડર પો.સ્ટેના પોલીસ લીસ સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો.નિકુલસિંહ મહેન્દ્રસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કિરણસિંહ અળખુસિંહ ડાભી રહે-ખાસ્કિ હરીપુરા તા-ઇડરવાળો ચોરીનુ નંબર પ્લેટ વગરનુ મોટરસાયકલ લઇ વલાસણા હાઇવે થી ઇડર તરફ આવે છે જે બાતમીહકીકત આધારે અર્મો હિલ્સ હાયર હાઇસ્કુલ નજીક ઉભા રહી નજીકમાં થી બે પંચના માણસો બોલાવી હકિકત થી વાકેફ કરી પંચો સાથે વાહન ચેકિંગમાં ઉભા હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળુ મોટરસાયકલ આવતા ઉભી રાખી જે ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ કિરણસિંહ અળખુસિંહ ડાભી રહે-ખાસિક હરીપુરા તા-ઇડર જિ-સાબરકાંઠાનો હોવાનુ જણાવતો હોય જેની પાસેની મો.સા જોતા બજાજ કિંપનીનુ પ્લેટીના બાઇક હોઇ જેની આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હોઇ જેનો ચેચીસ નંબર જોતા MD2A76AX1NPJ60444 તથા એન્જીન નંબર PFXPNJ53865 લખેલ છે જે મો.સાના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનનુ જણાવતા સદર મો.સા બાબતે પોકેટકોપ,ઈ-ગુજકોપમાં સર્ચ કરતા જે જાદર પો.સ્ટે એ ગુ.ર.નં૧૧૨૦૯૦૨૪૨૫૦૫૩૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબ નો ગુન્હો નોંધાયેલ હોય જેથી સદર મો.સા ની કિંમત રૂ-૧૨,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે લઇ સદરી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે. મોટરસાયકલ ઇડર પોસ્ટે લાવી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫,૧ આઇ તથા ૧૦૬ મુજબ કબ્જે કરેલ છે જે જાદર પો.સ્ટે એ ગુ.ર.નં૧૧૨૦૯૦૨૪૨૫૦૫૩૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબ ના ગુન્હાનો ભેદ ઉકેલવામાં વધુ એક સફળતા માળેલ છે.
આરોપી:-
(૧) કિરણસિંહ અળખુસિંહ ડાભી ઉ.વ.-૩૯ રહે-ખાસ્કિ હરીપુરા તા-ઇડર જિ-સાબરકાંઠાશ્રાર (૧) પો.ઇન્સ શ્રી સી.જી.રાઠોડ
(૨) વુ.હે.કો.અસ્મિતાબેન નરસિંહભાઇ
(૩) અ.પો.કો.નિકુલસિંહ મહેન્દ્રસિંહ
(૪) અ.પો.કો.જયદિપસિંહ નરેન્દ્રસિંહ
(૫) અ.પો.કો.હાર્દિકકુમાર લાલજીભાઇ અહેવાલ = નસરત નાગોરી ઇડર






