>
Saturday, November 1, 2025

આંતરરાષ્ટ્રીય_હિન્દુ_પરિષદ* *હિન્દુ_હેલ્પ_લાઈનની_બ્લડ_સેવા_નું_સરાહનીય_કાર્ય

*આંતરરાષ્ટ્રીય_હિન્દુ_પરિષદ*

*હિન્દુ_હેલ્પ_લાઈનની_બ્લડ_સેવા_નું_સરાહનીય_કાર્ય* 💐🩸

 

*હિંમતનગર શહેરના અનોડિયા ગામના રાઠોડ દૂરસિંહ* જેમને બ્લડ_ઓછું હોવાથી સારવાર અર્થે રામા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ વાતથી ચિંતિત થઇ કનકસિંહ ઝાલા રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દ્વારા મદદ માંગવામાં આવતા હિંમતનગર માં સક્રિય પદાધિકારી એવા *કનકસિંહ ઝાલા, મનીષભાઈ સોની અને પ્રતિકભાઈ સોની* (૩) બોટલ જેમને પોતે *રકતદાન* કરી સરાહનીય કાર્ય કર્યું છે. ત્રણે પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર…..

🚩 *આવા જરૂરિયાત મંદો માટે અને* ,,,

*સમાજ ને જયારે પણ મદદ ની જરૂર હોય ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હંમેશાં સમાજ ની સેવામાં હાજર હોય છે* .

🚩 *આપ પણ અમારી નિઃસ્વાર્થ સમાજ સેવા માં જોડાઓ* .🙏🙌🏻✨….*7600983398* 📞

*HINDU_HELP_LINE*

*AHP__RBD__himatnagar_S.K.*

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores