>
Saturday, November 1, 2025

રામપુર (વાસણા ) થી ફાગવેલ પગપાળા સંઘ નુ પ્રસ્થાન કરાયું,

રામપુર (વાસણા ) થી ફાગવેલ પગપાળા સંઘ નુ પ્રસ્થાન કરાયું,

 

સાબરકાઠાં જિલ્લાના વડાલી તાલુકાના રામપુર (વાસણા ) થી ફાગવેલ પહેલી નવેમ્બર 2025 ને શનિવાર ના રોજ પગપાળા સંઘ નુ પ્રસ્થાન કરાયું,જેમાં સમગ્ર ગામના યુવાનો મહિલાઓ આગેવાનો બાળકો દ્વારા ગામના તમામ લોકો દ્વારા સંઘનુ પ્રસ્થાન કરાવ્યું હતું, સંઘ નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે ગામના ક્ષત્રિય ઠાકોર સેના વડાલી તાલુકા પ્રમુખ કમલેશજી ઠાકોર જણાવ્યું હતું ,આજુ બાજુના 50 થી વધુ યુવાનો ફાગવેલ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનાં દર્શને પગપાળા સંઘમાં જોડાયા હતા,કારતક સુદ -૧૩ (તેરસ )ના દિવસે સંઘ ફાગવેલ ભાથીજી મહરાજ મંદિર ખાતે પોહંચી દાદા ના દર્શન કરશે અને ગામની સુખ શાંતિ માટે દાદા ના આશીર્વાદ લેશે,તેવું કમલેશજી ઠાકોર દ્વારા જણાવ્યું હતું,

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores