આત્મ નિર્ભર ભારત સઁકલ્પ અભિયાન અંતર્ગત નાદરી સીટ નો સ્નેહ મિલન સમારોહ થેરાસણા ખાતે યોજાયો.
નાદરી જિલ્લા પંચાયત સીટ નો સ્નેહમિલન સમારોહ થેરાસણા ખાતે માનનીય રમણલાલ વોરા ધારાસભ્ય શ્રી ઇડર -વડાલી ના અધ્યક્ષ સ્થાને યોજાયો ઉદ્દઘાટક મા. તખતસિંહ હડિયોલ પૂર્વ પ્રમુખ ભાજપા. સા.કાં. તથા વક્તા તરીકે શ્રી જયંતિભાઈ પટેલ (ઉપ પ્રમુખ સા.કા.જિલ્લા ભાજપા.)શ્રી કનુભાઈ પટેલ (પ્રમુખશ્રી.વડાલી ભાજપ),શ્રીમતી ચેતનાબેન પરમાર (પ્રમુખ તા.પ.વડાલી), શ્રી નિષાબેન પટેલ (કા.અધ્યક્ષ વડાલી તા.પં.), શ્રી રાધાબેન સોથા ( જિલ્લા સદસ્ય) શ્રી ભરતભાઈ પટેલ.પાટીદાર. ધીરુભાઈ પટેલ. રાવીન્દ્રભાઈ બારોટ,આશાબેન પટેલ (ઉપપ્રમુખ ભાજપા).,અરૂણા બેન પરમાર (મંત્રી.ભાજપા)
જયંતીભાઈ પટેલ. સરપંચ,તેમજ થેરાસના.,મોકમપુરા,નવાચામું, વેટલા,ભજપુરા,વડગામડા, ના મહિલા મંડળો તથા વિસ્તાર ના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ.
સરપંચશ્રીઓ, સમગ્ર સમાજના અગ્રણીઓ તેમજ પાર્ટીના પાયાના કાર્યકર્તા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો આ કાર્યક્રમ વિવિધ વક્તાઓ દ્રારા નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9990340891






Total Users : 163939
Views Today : 