>
Friday, November 21, 2025

તા 15-11-25-ના રોજ નિકોલ રાધે પાર્ટી પ્લોટ ખાતે ગણેશ સિનિયર સિટીઝન મંડળ નો સ્નેહમિલન યોજાયુ હતુ

જય બહુચર . . તા 15-11-25-ના રોજ નિકોલ રાધે પાર્ટી પ્લોટ ખાતે ગણેશ સિનિયર સિટીઝન મંડળ નો સ્નેહમિલન યોજાયુ હતુ તેમા..ભાજપા સમથઁક મંચ તેમા આપણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંત ભાઈ અને અમદાવાદ જિલ્લા મહિલા પ્રમુખ આશાબેન પટેલ (ચૌધરી)-પોત અમારા આમંત્રણ ને માન આપી અને હાજર રહ્યા હતા અને ખેડબ્રહ્મા ના પ્રમુખ પ્રકાશ..સી..ત્રિવેદી..પણ હાજર રહ્યા હતા ..આપણા પ્રશાંત સર નુ સરસ સન્માન પણ કર્યુ હતુ અને તેમણેપણ સરસ સીનિયર સિટીઝન મા પ્રવચન આપ્યુ હતુ ..અને આપણા જિલ્લા ના આશાબેન તેમનુ આનંદ ઘરબા નુ ગૃપ લઈ ને આવ્યા હતા..તેમનુ ગૃપ પણ સરસ ગરબો કર્યો હતો ..પ્રશાંત સર ખુબજ મંચ મા સરસ કામ ગીરી આપે છે મંચ ના અમદાવાદ જિલ્લા ના આશાબેન સાથેરહી દરેક મંડળો સાથે મુલાકાત કરી હતિ અને દિવસ દરમ્યાન ત્રણ ત્રણ..મીટીંગ અમદાવાદ કરે છે..દરેક ને સાથે લઈ મંચ નુ સંગઠન ગૃપ આજે મોટુ થઈ રહ્યુ છે..આશાબેન પટેલ પોતે પણ મંચ મા કામગીરી કરે છે..તેમની સાથે ખુબજ સરસ મંડળો જોડાયેલા છે પોતે. ..સીનિયર સિટીઝન મા વૃધ્ધો ને આનંદ થી હિન્દુધમૉ ના ભજનો નો લાભ આપે છે અને દેશપ્રેમ માટે ભકિત ગીતો ને યાદ કરે છે.બસ આપણા દેશ માટે સંગઠન સરસ કામ કરે તેવિ પ્રશાંત સર અને આશાબેન ની ભાવના છે..અમદાવાદ ભાજપા સમથઁક મંચ હજુ ગણા કાર્યક્રમ કરવાના છે..ભારત માતા કી જય..વંદે માતરમ.જય જય ગરવિ ગુજરાત..જય જય શ્રી રામ 🌹🙏🌹અમદાવાદ ભાજપા સમથઁક મંચ જિલ્લા પ્રમુખ આશાબેન પટેલ (ચૌધરી)-શ્રી પ્રશાંત ભાઈ શ્રીમાળી સાહેબ 🌹🙏🌹

 

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores