છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ
જે આધારે પોલીસના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ હુમન સોર્સીસ તથા ટેકનીક સોસીંસ ધ્વારા અ.પો.કો વિપુલસિંહ નવલસિંહ તથા રાકેશસિંહ જશવંતસિંહનાઓને જાણવા મળેલ કે છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી રહીશ સ/ઓફ મો.રશીદ કુરેશી રહે.ફ્રન્ડ કોલોની પાડા મુડી જયપુર (રાજસ્થાન)નાઓ પાડા મુડી જયપુર (રાજસ્થાન) ખાતે પશુ લે-વેચનો ધંધો કરે છે. જે માહીતી આધારે સદરી આરોપીની સોશીયલ મીડીયા ધ્વારા સંપર્કમા આવી ધંધાકીય વાતચીત કરી પશુ લે-વેચ માટે અમદાવાદ ખાતે બોલાવી લોકેશન આધારે ટ્રેક કરી મોતીપુરા બસ સ્ટેન્ડ ખાતે આવતા સદરી ઇસમને ઝડપી પાડેલ તથા સદરી આરોપી ગાંભોઈ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૪૩/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૩૭૯,૧૧૪, તથા ઇડર પોલીસ સ્ટેશન ફસ્ટ્ર ગુ.ર.નં.૬૦/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૩૭૯,૧૧૪, તથા ઘી. પશુ કુ.અધિ.૧૯૫૪ સુધારા ૨૦૧૧ અધિ.૫,૬,૮ તથા પ્રાણી કુરતા નિવારણ અધિ.૧૯૬૦ ની કલમ. ૧૧ તથા એમ.વી.એકટ૧૯૨ મુજબ ગુનામાં નાસતો ફરતો બી.એન.એસ.એસ. કલમ ૩૫ (ઇ) (૧) મુજબ ડીટેઇન કરી. છેલ્લા ૧૧ વર્ષથી નાસતા
ફરતો આરોપીને ઝડપી પાડી પ્રશંષનીય કામગીરી કરેલ છે.તા.૦૮/૧૨/૨૦૨૫ UJARAT POLICE
કામગીરી કરનાર ટીમઃ
(૧) એ.પી.માળી પો.સબ.ઇન્સ
(૨) એ.એસ.આઈ જયેન્દ્રસિંહ જોરાવરસિંહ
(૩) અ.પો.કો વિપુલસિંહ નવલસિંહ
(૪) અ.પો.કો રાકેશસિંહ જશવંતસિંહ
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા






Total Users : 152821
Views Today : 