તારીખ 13.12.2025 ના રોજ ડેલ્ટસ રીકવરી ટ્રીબ્યુનલ-૨ માં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.
માનનીય પ્રેસાઈડીંગ ઓફીસર શ્રી પંકજ કુમાર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તારીખ 13.12.2025 ना रो४ डेन्टस रोडवरी ટ્રીબ્યુનલ-૨ માં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું શ્રી ચંદ્રવદન એસ. સોલંકી અનુભાગ અધિકારી ની દેખરેખ હેઠળ અને શ્રી સતીષ કુમાર, વૈભવ પરમાર અને શ્રી સંતોષકુમાર પાનપાટીલ સ્ટાફ મેમ્બર ના સંકલન હેઠળ શ્રી લાલજી યાદવ,
રજીસ્ટ્રાર, શ્રી રીતેશ સીંગ, આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર, તેમજ લરનેડ અધિવક્તા શ્રી આનંદ બારોટ, શ્રી ગણપત એમ. રાવલ, જુહી ચાવડા, શ્રી ગજેન્દ્ર શર્મા, શ્રી પ્રતિક શાહ, વિપુલ આસોડીયા, અને શ્રી નિશાંત મજુમદાર ની કન્સીલેટરની પેનલો દ્વારા વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના અંદાજીત 68.30 કરોડ રૂપિયાના 48 બેંક રીકવરીના કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો.
જેમાં 48 કેસોની 68.30 કરોડ રૂપિયાની આઉટ સ્ટેન્ડીંગ રકમ સામે 59.94 કરોડ રૂપિયાની રકમમાં સેટલમેન્ટ થયું . અહેવાલ = કલ્પેશ રાવલ







Total Users : 153785
Views Today : 