>
Tuesday, December 16, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે પ્રધાનમંત્રી સુયૅઘર વિજળી યોજના અંતર્ગત શેરી નાટક યોજાયુ

ઉના તાલુકાના દેલવાડા ગામે પ્રધાનમંત્રી સુયૅઘર વિજળી યોજના અંતર્ગત શેરી નાટક યોજાયુ

ઉના તાલુકાના દેલવાડા ગામે ની.એમ સુયૅઘર યોજના અંતર્ગત લોકો મા જાગૃત થાય એ હેતુથી ઉના પી.જી.વી.સી. દ્રારા શેરી નાટક યોજાયુ હતું આ નાટક થકી લોકો મા સૌર ઊર્જા ઉત્પાદન માટે જાગૃતિ આવે એવી ખાસ થીમ રાખવામાં આવી હતી બહોળા પ્રમાણમાં ગામ લોકો હાજર રહે એના માટે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઇ બ્રહ્મભટ્ટ બારોટ એ વિશેષ પ્રયત્નો કર્યા હતા આ તકે તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા તથા પી જી વી સી એલ ના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.વી.બાભણીયા તથા જાદવ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોજના હેઠળ મળતા લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores