*અમરદિપ સાવઁજનિક ટ્રસ્ટ દ્રારા વકતાપુર ગામની વિધવા બહેનો અને દિવ્યાંગો માટે ધાબળા વિતરણ,તાલુકા સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલા નો બથઁ ડે નિરાધાર માનસીક દિવ્યાંગ મહિલા આશ્રમ ખાતે યોજાયો*
આજના કાયઁક્રમ માં મા.ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબ,રોકડીયા હનુમાન વકતાપુર મહંતશ્રી નમઁદાગીરી માતાજી, ભાજપ મહિલા મોરચા સા.કાં. અધ્યક્ષ નિલાબેન પટેલ, મહિલા મોરચા ઉપાધ્યક્ષ નિમઁળાબેન પંચાલ,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ હિતેશભાઈ તાલુકા સંગઠન ઉપ પ્રમુખ નવલસિંહ,ભા.જ.પ. ના જયેશભાઈ બારોટ.સાથી સંસ્થા ના મિત્રો વિનોદ બ્રહમભટ્ટ,અબ્દુલ રઝાક મનસુરી,કાંતાબેન પંચોલા.વિનોદ
મેસરીયા,સંસ્થાના સુરજભાઈપરમાર,
તારાબેન પરમાર,કિરીટભાઈ પરમાર,અને સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો,અને આગેવાનો
હાજર રહયા.
કાયઁક્રમની શરૂઆત દિપ પ્રાગટય ધારાસભ્યશ્રી અને મહેમાનશ્રી દ્રારા કરવામાં આવ્યુ. સંસ્થા પરિચય અને શાબ્દિક સ્વાગત વિનોદ બ્રહમભટ્ટ દ્રારા કરવામાં આવ્યુ. પ્રાસંગીક ઉદબોધન થયા અને ધાબળા વિતરણ કરી કાયઁક્રમના અંતે મહંતશ્રી નમઁદાગીરી માતાજી એ આશિઁવચન અને આભાર વિધી કરી…..
(અ.રઝાક મનસુરી દ્રારા)






Total Users : 155081
Views Today : 