થરાદ ચાર રસ્તા ઉપર ગૌ માતા ની પ્રતિમા મુકાશે ગૌ ભકતૌ માં ખુશી ની માહોલ
ગૌસેવા સમિતિના અધ્યક્ષ રામભાઈ રાજપુત તેમની સમગ્ર ટીમ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે જે આંદોલન ચાલ્યો એ આંદોલનના ભાગરૂપે થરાદ ખાતે ચાર રસ્તા ઉપર ગૌમાતાને પ્રતિમા મુકવાનો સરકાર દ્વારા જે નિર્ણય લીધો આપણા લોકલાડીલા લોક સેવક વિધાનસભા અધ્યક્ષ માનનીય શંકર ભાઈ ચૌધરી નેતૃત્વ માં જ્યારે આવો નિર્ણય લેવાય છે ત્યારે ગૌ સેવકો દ્વારા ચર્ચા થાય ગુજરાત ની વિધાનસભા ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવા નિર્ણય હવે ટૂંક સમયમાં લેવાસે ભારત ના રાષ્ટ્રીય સંત જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અવિમુકતેશ્વરાનંદ જી દ્વારા જે ગૌ માતા રાષ્ટ્રીય માતા બને એનુ આંદોલન ચાલી રહ્યું છે ટુંક સમયમાં એ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે એવિ લોક મુખો ચર્ચા અને ખુશી વ્યક્ત થાય છે વર્ષો ની લડત બાદ જેમ રામમંદિર નો ચુકાદો ભવ્ય રામ મંદિરની સ્થાપના એવા રામ રાજ્ય માં ગૌ માતા રાષ્ટ્ર માતા બને એ માટે પણ નિર્ણય લેવાય એવી પ્રાર્થના
પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ






Total Users : 155254
Views Today : 