અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ત્રી દિવસીય સશક્ત નારી મેળો
મોડાસા ના ઉમિયા મંદિર ખાતે જિલ્લા ના સખી મંડળ તથા સ્વરોજગાર મહિલાઓ ના વિવિધ સ્ટોલ ત્રણ દિવસ માટે
રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ના હસ્તે શુભારંભ કરાયો હતો.તેમાં. નાગરિક પુરવઠા મંત્રી શ્રી પી. સી. બરંડા. નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ સાથે વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતી.
અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા
જિલ્લા ની મહિલાઓ એ સ્વદેશી ચીજવસ્તુ ના સ્ટોલ કરી લોકલ ફોર વોકલ ધ્યેય ને સફળ બનાવી માર્કેટ સુધી મહિલાઓ મોકલી રહ્યા છે. લોકલ ફોર વોકલ થી મહિલાઓ સ્વનિર્ભર બને અને મહિલાઓ પગભર બને તે મુખ્ય હેતુ છે





Total Users : 155666
Views Today : 