*નશાબંધી અને આબકારી ગુજરાત રાજ્ય- સાબરકાંઠા ના સૌજન્યથી પોશીના તાલુકાના દાંતિયા ગામે નશાબંધી જાગ્રુતિ કાયઁક્રમ યોજાયો*
આજરોજ શ્રી રાજ સેવા ટ્રસ્ટ -હિંમતનગર દ્રારા વિનોદ બ્રહમભટ્ટ લેખીત અને અભિનિત નાટક*દારૂડીયાની દશા* દ્રારા નશા મુકિત નો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આજના કાયઁક્રમમાં સાથી સંસ્થા આશિઁવાદ સેવા ટ્રસ્ટના અબ્દુલ રઝાક મનસુરી, રફીકભાઈ જોડાયા.
(અબ્દુલ રઝાક મનસુરી દ્રારા)







Total Users : 156095
Views Today : 