>
Tuesday, December 23, 2025

તા. ૨૦/૧૨/૨૦૨૫ (શનિવાર) ના રોજ નીચે મુજબ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  સ્થળ : જય રણછોડ ધર્મશાળા 

🌸 સ્નેહભર્યું આમંત્રણ 🌸

 

આદરણીય સ્નેહીજનો ને જણાવતાં આનંદ થાય છે કે

તા. ૨૦/૧૨/૨૦૨૫ (શનિવાર) ના રોજ નીચે મુજબ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થળ : જય રણછોડ ધર્મશાળા

દ્વારકા 🏨

 

કાર્યક્રમ વિગત:

🕘 સવારે ૯:૦૦ વાગ્યે – ચા નાસ્તો

⏱️સવારે ૯:૩૦ વાગ્યે- નૂતન ધજાજી પૂજા

દ્વારકાધીશ મંદિર દર્શન 🙏

🕚 ૧૧:૩૦ વાગ્યે – ભોજન પ્રસાદ

🕐 બપોરે ૧:૦૦ વાગ્યે – રૂક્ષ્મણી માતા મંદિર શિખર નૂતન ધ્વજા આરોહણ

🕒 બપોરે ૩:૦૦ વાગ્યે – નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન

🕓 બપોરે ૪:૦૦ વાગ્યે – બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશ જી મંદિર શિખર નૂતન ધ્વજા આરોહણ

 

🌸

તા. ૨૧/૧૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ નીચે મુજબ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.

 

કાર્યક્રમ વિગત:

🕕 સવારે ૬:૦૦ વાગ્યે – મંગળા આરતી ભગવાન દ્વારકાધીશ ના દર્શન

🕗 સવારે ૭:૦૦ વાગ્યે – બાબરી (ચૌલ ક્રિયા)

⏱️સવારે ૭:૩૦ વાગ્યે- ચા નાસ્તો

🕤 સવારે ૯:૩૦ વાગ્યે – શોભાયાત્રા

🕚 સવારે ૧૧:૦૦ વાગ્યે – મહાપ્રસાદ (ભોજન)

🕛 બપોરે ૧૨:૦૦ વાગ્યે – ભડકેશ્વર મહાદેવજી મંદિર શિખર નૂતન ધજાજી આરોહણ

 

જય દ્વારકાધીશ

🙏🏻

નિમંત્રક- ગોવિંદભાઈ રંગવાણી

જય દ્વારકાધીશ પરિવાર

કોન્ટેક્ટ – 9824407011

9714501550

 

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores