રાજ્યના 26 IAS ની મોટાપાયે થઈ બદલી…
મુખ્ય મંત્રી કાર્યાલયના અવંતિકા સિંઘ ઓલખ ની GSPC ના MD તરીકે થઈ બદલી
મુખ્ય મંત્રી ના અગ્ર સચિવ તરીકે સંજીવકુમાર ની થઈ નિમણુંક
ડો.વિક્રાંત પાંડે મુખ્ય મંત્રી કાર્યાલયમાં અધિક અગ્ર સચિવ તરીકે થઈ નિમણુંક
ડો.વિક્રાંત પાંડે ને CMO માં માહિતી વિભાગ નો વધારા નો ચાર્જ પણ સોંપાયો
અજયકુમાર ને મુખ્યમંત્રી ના સચિવ તરીકે થઈ નિમણૂંક
રમેશ ચંદ મીના ની કૃષિ વિભાગ ના અગ્ર સચિવ તરીકે નિમણૂક
અરુણકુમાર એમ સોલંકી ને કૃષિ તેમજ પશુપાલન વિભાગ ના અધિક મુખ્ય સચિવ તરીકે થઈ નિમણૂક
મુકેશ કુમાર ની અગ્ર સચિવ,શિક્ષણ વિભાગ માં થઈ નિમણૂક
આરતી કંવર ની રાજ્ય વેરા વિભાગના કમિશન તરીકે થઈ નિમણુંક
મિલિંદ તોરવણેની અગ્ર સચિવ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ માં થઈ નિમણૂક
અશ્વિની કુમાર ની ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ના અગ્ર સચિવ તરીકે નિમણૂક
સંદીપ કુમાર ને નાણા વિભાગ ના સચિવ તરીકે નિમણૂક
જેનું દેવન ને નાણા વિભાગ ના ખર્ચ વિભાગ ના સચિવ તરીકે તરીકે નિમણૂક
રાજેશ મંજુ ની બદલી સ્ટેમ્પ વિભાગ માં થઈ
વિનોદ રાવ ને અગ્ર સચિવ વન અને પર્યાવરણ વિભાગ માં થઈ બદલી
અંજુ શર્મા અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ માં મુકાયા
હરિત શુક્લા ને અધિક મુખ્ય સચિવ તરીકે પોર્ટ અને વાહનવ્યવહાર નો હવાલો સોંપાયો
રાજીવ ટોપનો ને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ તરીકેનો હવાલો સોંપાયો
રાજેન્દ્ર કુમારને વાહન વ્યવહારના કમિશનર તરીકે નિમણૂક
ડોક્ટર કુલદીપ આર્ય ને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના સચિવ તરીકે થઈ નિમણૂક
લોચન શહેરા ની શ્રમ અને રોજગાર વિભાગના સચિવ તરીકેની થઈ નિમણૂક
રાજકુમાર બેનીવાલ ની GNFC ના MD તરીકે થઈ બદલી
ધનંજય દ્વિવેદી ગ્રામ ગૃહ નિર્માણ તેમજ ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે થઈ નિમણૂક
હર્ષદ પટેલની સામાજિક ન્યાય અધિકારીતા વિભાગમાં સચિવ તરીકે બદલી થઈ
ડો.રાહુલ ગુપ્તા ની રમત ગમત તેમજ સાંસ્કૃતિક વિભાગના સચિવ તરીકે થઈ બદલી
મોહમ્મદ શાહિદની આદિજાતિ વિભાગ ના અગ્ર સચિવ તરીકે થઈ નિમણૂક
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891








Total Users : 156407
Views Today : 