>
Sunday, December 28, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે બિમારી સબબ મરણ ગયેલા નંદી મહારાજ ને સેવા ગૃપ ના યુવાનો દ્રારા અપાઇ સમાધી

ઉના તાલુકાના દેલવાડા ગામે બિમારી સબબ મરણ ગયેલા નંદી મહારાજ ને સેવા ગૃપ ના યુવાનો દ્રારા અપાઇ સમાધી

ઉના તાલુકાના દેલવાડા ગામે અંજાર ગેટ પાસે હરભોલે પાન સેન્ટર પાસે એક નંદી મહારાજ બે દિવસ થી બિમાર હોય જેના કોઈ માલિક ના હોય આથી દેલવાડા ના યુવાન દિનેશ વંશ દ્રારા સેવાભાવી ગૃપ ના કરણભાઇ બાંભણીયા તથા મહેશભાઇ સોની ને જાણ કરતા સેવા ગૃપ ના યુવાનો એ આ નંદી મહારાજ ની સારવાર કરી હતી સારવાર કારગત નીવડે એ પહેલાં નંદી મહારાજ એ આજે રાતે 8 વાગ્યે પ્રાણ ત્યજી દેતા સેવા ગૃપ ના યુવાનો એ તાત્કાલિક સ્થાનિક પંચાયત પાસે થી ટ્રેક્ટર ની મદદ માગી હતી ત્યારે દેલવાડા પંચાયત દ્રારા ટ્રેક્ટર મોકલાવતા સેવા ગૃપ ના કરણભાઇ બાંભણીયા તથા મહેશભાઇ સોની અને ગિરીશભાઇ કનોજીયા સહિત ના યુવાનો એ આ નંદી મહારાજ ના સબ ને ટ્રેક્ટર મા ભરી ગામ થી દુર આવેલ ખારા વિસ્તારમાં રામપરા રોડ ઉપર ખાડો ખોદીને અબિલ ગુલાલ કંકુ ચોખા થી નંદી મહારાજ ના શબ ને પુજન કરી સફેદ વસ્ત્ર અર્પણ કરી ને સમાધી આપવા મા આવી હતી આમ સમગ્ર વિસ્તારમાં દેલવાડા ગામ ના સેવા ગૃપ ના યુવાનો એ કરેલી કામગીરી સરાહનીય છે ચોતરફથી ગૃપ ના યુવાનો નો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores