>
Monday, December 29, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે એમ એસ સંઘવી વિધાલયમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે એમ એસ સંઘવી વિધાલયમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી એમ એસ સંઘવી વિધાલયમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો જેમાં વિધાલય ના મુંબઇ સ્થિત ટ્રસ્ટી ઓ ચદુભાઇ સંઘવી હરેશભાઇ સંઘવી કિર્તી ભાઇ ગોરડિયા સહિત ના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તથા શાળા નિયામક શ્રી હિરેનભાઇ બાંભણિયા તથા રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઇ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા સાથે સાથે ની એન વોરા પ્રાથમિક શાળા ના બાળકો તથા સંઘવી વિધાલય ના વિધાર્થી ઓ એ મનોરંજન કાર્યક્રમ રજુ કરીઓ હતો આ વાર્ષિક ઉત્સવ મા આવેલા શાળા ના ટ્રસ્ટી ઓ એ શાળા માં શિક્ષણ કાર્ય તથા અન્ય શિક્ષણ લક્ષી પ્રવૃત્તિ ઓ ની સમિક્ષા કરી હતી સાથે સાથે બાળકો ને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં આવે એવી વિચારણા કરી રહી શાળા ના આચાર્ય શ્રી ભાવનાબહેન એ આ વાર્ષિક ઉત્સવ મા આભારવિધિ કરી હતી આ તકે પુર્વ કેળવણી નિરીક્ષક શ્રી પુરોહિત સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores