>
Tuesday, December 30, 2025

ગિર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા એ પોલીસ કર્મચારી ને પ્રશંસા પત્ર આપી કરીયુ સન્માન કરાયું

ગિર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા એ પોલીસ કર્મચારી ને પ્રશંસા પત્ર આપી કરીયુ સન્માન

ગિર સોમનાથ જિલ્લા ના કોડિનાર પોલીસ સ્ટેશન મા તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ કોડિનાર પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ દ્રારા સને 2024/25 ના વર્ષ દરમ્યાન તેરા તુજકો અર્પણ હેઠળ અલગ અલગ અરજદારો ની આવેલ રજુઆત ફરીયાદ પર થી મોબાઇલ નંબર 140 મોટરસાયકલ નંગ 10 સોનાચાંદીના દાગીના કેશિયો રોકડ રકમ શોધી કુલ રુપિયા 4111140/ એકતાલીસ લાખ અગિયાર હજાર એકસો ચાલીસ પુરા ની કિંમત ની ચિજવસતુ રોકડ સી સી ટીવી કેમેરા ફુટેજ એનાલીસિસ તથ આધુનિક ટેકનોલોજી ની મદદ થી કુલ 145/ અરજદારો ને પોતાની ચિજ વસ્તુ તથા મોબાઇલ કેશિયો સોના ચાંદી દાગીના રોકડ રકમ પરત ફરી સરકાર ના તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ ને સફળ બનાવવા બદલ કોડિનાર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી ભીખુશા બચુશા ને પ્રસંસીપત્ર એનાયત કરી ગિર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સાહેબ દ્રારા સન્માનિત કરાયા હતા અને પોલીસ કર્મચારીઓ એ કરેલી કામગીરી ને બિરદાવી હતી અને પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે સર્વિસ બુક મા આ કાબિલેદાદ કામગીરી ની નોંધ કરવામાં આવી હતી :બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores