પાલનપુર નગરપાલિકા સૂત્ર છે
મારું પાલનપુર સ્વચ્છ પાલનપુર છેલ્લા કેટલાય સમયથી અહીંયા રોડ પર ગટર નું પાણી રોડ પર વહી રહ્યું છે ત્યારે અહીંયા કોઈ સ્વચ્છ પાલનપુર નગરપાલિકા માં દેખાય સારી રીતે દેખાય છે.
પાલનપુર dhundhiyavadi રોડ પર રોજે રોજ ગટર નું પાણી રોડ જોવા મળતું હોયછે
અહીંયા સૂત્રો દ્વારામળતી માહિતીમુજબ નગરપાલિકા માં અહીંયા થી ચૂંટાઈને ગયેલા કોર્પોરેટ વારંવાર જાણ કરવા છત્તાં કોઈ સાંભળવા તૈયાર નથી અને જ્યારે ચુંટણી આવે ત્યારે વોટ લેવા માટે આવતા હોય છે અને પછી જીતી ગયા પછી અહીંયા કામ કરવા માટે કોઈ રસ ના હોય એમ દેખાઈ રહ્યુંછે
અહીંયા વિડીયો મારફતે જોવામાં આવે છે કે આ ગટર નું પાણી કેટલું ફાસ્ટ આવતું જોવા મળે છે આ ગટર ના પાણી રોડ પર નદી ની જેમ વહેતું હોવાથી લોકો અને વિધાર્થીઓ ને ચાલવું મુશ્કેલી બની જાય છે તો સુ પાલનપુર નગરપાલિકા સ્વચ્છ નગરપાલિકા સફાઈ કરાવ સે કે પછી રાહ જોવી પડશે
પાલનપુર નગરપાલિકા બજાર માં કચરો દુકાન આગળ હોય લોકો ને શિખામણ આપે છે સ્વચ્છ નગરપાલિકા અને સ્વચ્છ પાલનપુર તો અહીંયા સ્વચ્છ નગરપાલિકા સફાઇ કરાવીને આવું સૂત્રો જાળવી રાખશે
અલ્તાફ મેમણ પાલનપુર






Total Users : 158508
Views Today : 