વાવ થરાદ
થરાદના માંગરોળ ગામે માતાજીના ધામે શ્રદ્ધાંળુંઓ ઉમટ્યા…
જાંબુડાના ઝાડ નીચે બિરાજમાન છે આઈ શ્રી શેણલ માતાજી…
દર માસની અજવાળી ચૌદસે દુર દુર થી મોટી સંખ્યામાં આવતાં હોય છે શ્રદ્ધાંળું…
વર્ષોથી ચાલી આવતી માન્યતા મુજબ મહિલાઓ ને વેહડો પહેરવાનો હોય છે એક અતૂટ શ્રદ્ધા…
છે 
માના ધામે મહિલાઓ નવા કપડાં પહેરી સવાશેર સુખડી નુ ધરવામાં આવે છે નૈવેદ્ય..
મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુંઓ આવતાં હોવાથી લોક મેળો ભરાતો હોય તેવી જામે છે ભીડ…
વાવ થરાદ, બનાસકાંઠા સહિત રાજસ્થાન માંથી લોકો આવતાં હોય છે માઁ ના દર્શને…
*પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ જય શેણલ મૈયા….*







Total Users : 159303
Views Today : 