>
Thursday, January 8, 2026

એક ઇસમને ચાઈનીઝ દોરી ફીરકી નંગ- ૪૨ કિં.રુ.૨૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ

એક ઇસમને ચાઈનીઝ દોરી ફીરકી નંગ- ૪૨ કિં.રુ.૨૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ

તા.૦૫.૦૧ ૨૦૨૬ ના રોજ અમો સર્વેલન્સના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હિંમતનગર વાઘેલાવાસ ખાતે એક ઇસમ તેના હાથમા મહક સીલ્વર પાનમસાલા લખેલ બે થેલામાં ચાઇનીઝ દોરી રીલ (ફીરકીઓ) લઇને ઉભેલ હોય બાતમી હકીકત આધારે જગ્યાએ જતા એક ઇસમ થેલા લઇ ઉભો હોય તેને પકડી તેનુ નામ પુછતા લોકેશ મુકેશભાઈ વાઘેલા રહે જનરલ પો.સ્ટ ઓફીસ પાછળ વાઘેલાવાસ હિંમતનગર જી.સાબરકાઠા નો હોવાનુ જણાવેલ સદરી ઇસમ પાસે બે મહક સીલ્વર મસાલા લખેલ થેલામા જોતા ચાઇનીઝ દોરી પ્લાસ્ટીક/પાકા સિન્થેટીક મટીરીયલ વાળી રીલ (ફીરકીઓ) હોય જે રીલ (ફીરકીઓ) ઉપર અંગ્રેજીમાં MONOFIL gold લખેલ રીલ (ફીરકીઓ) નંગ-૪૨ હોય જે એક રીલ (ફીરકી)ની કિ.રૂ.૫૦૦/ લેખે કુલ રીલ (ફીરકી) નંગ-૪૨ ની કિં.રુ.૨૧૦૦૦/ નો મુદ્દામાલ મળી આવતા કબ્જે લઇ આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલછે

 

આમ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીનો કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

 

> કામગીરી કરનાર અધીકારી કર્મચારી

 

(૧) ડી બી ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(૨) અ.હેડ.કોન્સ જીમેશકુમાર સુરેશભાઈ

(3) અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ

(૪) અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ

(૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઈ

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

મો.8780638478

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores