પ્રતિનિધિ રાહ
કુંભારા ગામની અંદર વ્યસનને તિલનજલી આપવા માટે ઠાકોર સમાજનું એકતા સંમેલન યોજાયું
કુટુંબની મહિલાઓ ગુટખા બુધાલાલ જેવા વેશનો કરે છે તે વેસલોને દૂર કરવા સૌ ઠાકોર સમાજના વડીલોએ નિર્ણય લીધો

થરાદ તાલુકાના કુંભારા ગામના ઠાકોર સમાજના યુવાનોએ સર્વસંમતિથી વ્યસનને તિલાંજલિ આપીને એક અદ્ભુત પગલું ભર્યું છે આ યુવાનોનો સંકલ્પ છે કે દારૂ, તમાકુ, ગુટખા કે કોઈપણ નશીલા પદાર્થોથી દૂર રહીને જીવનને સ્વસ્થ, સમૃદ્ધ અને સફળ બનાવીશું આ પહેલ સમગ્ર કુંભારા ગામના ઠાકોર સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થશે જ્યારે યુવા શક્તિ એકજૂટ થઈને વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો છે અને આ કાર્યમાં જે સાત સહકારની આપે તેમને 1100 રૂપિયા સુધીનો દંડ કરવાનો તેમજ જે દારૂ પીને આવે છે તેમને પોલીસને સોંપવા સુધીની કામગીરી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ગામથી લઈને રાજ્ય સુધી સકારાત્મક ફેરફાર આવે છે.
ચાલો, આપણે પણ આ યુવાનોની જેમ વ્યસનને હંમેશને માટે અલવિદા કહીએ અને નશા મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ એવા ઉદેશ સાથે કુંભારા ગામના ઠાકોર સમાજના ગ્રામજનો નિર્ણય લેવામાં આવ્યો
તસ્વીર: હમીરભાઇ રાજપુત થરાદ






Total Users : 159913
Views Today : 