સાબરકાંઠા જિલ્લામાં વડાલી ખાતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષાનો આજથી પ્રારંભ
વડાલી તાલુકામાં ધોરણ 10ના કુલ ચાર કેન્દ્રો પર પરીક્ષાનો થયો પ્રારંભ
ધોરણ 10 ના પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક સાથે કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો

હાથરવાના એક,શેઠ.સી.જે. હાઈસ્કૂલના બે અને શારદા હાઈસ્કૂલના એક કેન્દ્ર ખાતે ધોરણ 10 ની પરીક્ષાનો થયો પ્રારંભ
આ પ્રસંગે વડાલી મામલતદાર હર્ષવર્ધન પરમાર, પી.આઈ ડી આર પઢેરીયાએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવી
કેન્દ્રો બહાર વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
તમામ કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ ખુશ ખુશાલ થઈને પરીક્ષા આપવા પહોંચ્યા

તમામ ચાર કેન્દ્રો ઉપર વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા તમામ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા માટે પહોંચ્યા
સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે ચાર કેન્દ્રો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891




Total Users : 1
Views Today : 