નકલી દૂધના કૌભાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં…
નકલી દૂધ મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા કલેક્ટર અને સાબરડેરીના MD ને આવેદનપત્ર અપાયું
સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાલતા નકલી દૂધના કાળબાજાર ના આક્ષેપ સામે આજે સાબર કાઠા અને અર વલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર સાબર કાઠા અને સાબરડેરીના MDને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

કૌભાંડ બહાર આવતા જ દૂધની આવક કેમ ઘટી ગઈ? અત્યાર સુધી લેબોરેટરી રિપોર્ટ કેમ ‘નોર્મલ’ આવતા હતા?
બંને જિલ્લામાં ફૂડ ઇન્સ્પેક્ટરની 8 માંથી 5 જગ્યાઓ ખાલી છે. અરવલ્લીમાં 12 વર્ષથી ઓફિસ જ ખુલતી નથી!
ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરો.
જો પશુપાલકો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓને જેલભેગા નહીં કરાય, તો ઉગ્ર જન-આંદોલન થશે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891




Total Users : 1
Views Today : 