>
Monday, March 16, 2026

ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા થી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552 માં સંઘ મેળા માટે પદયાત્રીઓનું પ્રસ્થાન થયું 

ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા થી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552 માં સંઘ મેળા માટે પદયાત્રીઓનું પ્રસ્થાન થયું

 

હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ બીજ નો ભવ્ય પરંપરાગત અમૃત મહોત્સવ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552 મો નું ભવ્ય આયોજન તારીખ 19 20 માર્ચ 2026 ના શુભ દિન એ યોજાઇ રહેલ છે જે નિમિત્તે દેશભરમાંથી પદયાત્રીઓ પ્રેરણાપીઠ ખાતે આવી રહેલ છે જેનું ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ તાંદલીયા અને કલોલ ના ભાવિક પદયાત્રી ભક્તો નું ચંદન તિલક થી પૂજન કરી દામાવાસ કંપાના મુખી શ્રી લખમશીબાપા મુખી શ્રી પરસોત્તમભાઈ અને મુખી શ્રી નરસિંહભાઈ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી વિદાય આપી રહેલ છે

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores