ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગામે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે દામાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભી અને તલાટી શ્રી અમરતભાઈ ગમાર અને ખેડબ્રહ્મા.થી રાકેશ પંડ્યા તેમ જ સેવા સહકારી મંડળીના
ચેરમેન શ્રી મોહનભાઈ પટેલ તેમજ કચ્છ કડવા પાટીદાર ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ સાથે દામાવાસ કંપા પ્રાથમિક શાળાના અશ્વિનભાઈ તેમજ સ્ટાફ અને ગામ આગેવાનો સાથે બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


