>
Friday, August 14, 2026

ઈડરમાં ABVP દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ

ઈડરમાં ABVP દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ

ઈડર શહેરના ટાઉનહોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાબરકાંઠા દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ​શ્રી હાર્દિકભાઈ સગર (જિલ્લા સહ-કાર્યવાહ)

​શ્રી કેનીભાઈ પંચાલ (વિભાગ સંયોજક)

​શ્રી હર્ષદીપસિંહ રહેવર (જિલ્લા સંયોજક)

​શ્રી મનભાઈ સગર (જિલ્લા સહ-સંયોજક)

​શ્રી દીક્ષિતભાઈ સગર (ઇડર નગરમંત્રી)

શ્રી વિપુલકુમાર લોનવાલા (ઇડર)

તથા ABVP ઈડર નગર કારોબારી

વિપુલકુમાર લોનવાલા સહિત ABVPના કાર્યકરો તેમજ ઈડર શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ABVP દ્વારા વિપુલકુમાર લોનવાલાને ભારત માતાની છબી અર્પણ કરી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 

ટાઉનહોલ ખાતે વિપુલકુમાર લોનવાલાએ અખંડ ભારત સ્મૃતિ દિવસના મહત્વ અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ અખંડ ભારતની ભાવનાને યાદ કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.

 

 

બ્યુરો રિપોર્ટ : વિશાલ ચૌહાણ, સાબરકાંઠા

 

 

મો. 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores