એક ભારત ન્યુઝ ની અસર
વડાલી SBI મા સિ. સિટિઝન ગ્રાહક માટે બેન્કમાં દેખાય તેમ વ્હીલચેર જાહેરમાં મુકાઈ
વડાલીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક દ્વારા સિનિયર સિટિઝન ગ્રાહકો માટે વ્હીલચેરની વ્યવસ્થા હોવા છતાં બેંકમાં કામકાજ અર્થે આવતા ગ્રાહકોને સ્ટાફની બેદરકારીએ વ્હીલચેર જાહેરમાં ન મુકાતાં અમારી ચેનલ માં અહેવાલ પ્રસિદ્ધ થતાં બેંક ના કર્યો કર્મચારીઓએ ને ધોળા દિવસે તારા દેખાતા આળસ ખંખેરી સિનિયર સિટિઝન ગ્રાહકો ને દેખાય તેમ જાહેરમાં વ્હીલચેર ઉપલબ્ધ કરાતાં ગ્રાહકોમાં આનંદ છવાયો
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891