અંબાજી મંદિરના પ્રખ્યાત મોહનથાળ ના પ્રસાદમાં વપરાયેલ ઘી ના નમૂના ફેલ 
મોહિની કેટરર્સ ના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાયો

ફૂડ વિભાગે ભાદરવી પૂનમ ના મેળા પહેલા લીધા હતા સેમ્પલ
મોહનથાળ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું છે
મોહનથાળના ઘીના નમૂના ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૧૫ કિલોના ૨૦૦ જેટલા ઘીના ડબ્બા ફેલ કર્યા છે

ફુડ વિભાગે જે-તે સમયે ૧૮૦ ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. આ ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા, જે ફેલ નીકળ્યા છે
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા






Total Users : 163813
Views Today : 