હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
જેમા આગેવાનો હાજર રહેલ જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સારુ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમજ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આગામી બકરી ઈદ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવેલ જેમા આગેવાનો હાજર રહેલ જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સારુ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમજ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145621
Views Today : 